
Klein Vision: એક જ બટન દબાવતા આ કાર 2 મિનિટમાં વિમાન બની જશે, જાણો ક્યારે થશે લોન્ચ થશે અને શું હશે કિંમત
Klein Vision Air Car: દુનિયાભરમાં ઉડતી કાર પર કામ ચાલી રહ્યું છે. ઘણી મોટી ઓટોમોબાઈલ…
Klein Vision Air Car: દુનિયાભરમાં ઉડતી કાર પર કામ ચાલી રહ્યું છે. ઘણી મોટી ઓટોમોબાઈલ અને ટેક કંપનીઓ આ ટેકનોલોજી પર કામ કરી રહી છે જેથી એવું વાહન બનાવી શકાય જે સામાન્ય કારની જેમ રસ્તા પર ચાલી શકે અને જરૂર પડ્યે હવામાં પણ વાત કરી શકે. આવા જ એક સ્લોવાકિયન સ્ટાર્ટઅપ, ક્લેઈન વિઝન, એ તેની…
Ahmedabad News: અમદાવાદના નારણપુરામાં રહેતી 41 વર્ષીય મહિલાએ તેના પરિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે મહિલાને મૂડ ડિસઓર્ડરની બિમારી છે. જે બિમારીને કારણે તેના સાસરિયા તેને પાગલ ગણાવીને બદનામ કરતા હતા. એટલું જ નહીં પતિ અવારનવાર પત્નીની જાણ બહાર અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ અંગે મહિલા પોલીસ પશ્ચિમ દ્વારા તપાસ શરૂ કરી છે. અમદાવાદના નારણપુરા…
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ગ્રાહક સુરક્ષા કેન્દ્રએ એક રેસ્ટોરેન્ટને મિનરલ વોટરની બોટલ પર એક રૂપિયો જીએસટી લેવાના મામલામાં રૂપિયા 8000 ચૂકવવાનો આદેશ કર્યો છે. રિપોર્ટ મુજબ, ઓક્ટોબર 2021ના રોજ એશ્વર્યા તેના મિત્રો સાથે ભોપાલની રેસ્ટોરેન્ટમાં જમવા ગઈ હતી. જ્યારે, બિલ આવ્યું ત્યારે મિનરલ વોટરની બોટલ પર રૂપિયા 20ની એમઆરપી લખી હતી. પરંતુ, બિલમાં તેની પાસેથી…
દેશમાં ઉનાળો વિદાય લઈ રહ્યો છે ત્યારે ઓડિશા અને દિલ્હીમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 14 લોકોનાં મોત નીપજ્યાં છે. ઓડિશામાં વાવાઝોડાં વચ્ચે વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 6 મહિલા સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ દિલ્હીમાં ધૂળભરી આંધી અને તીવ્ર પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદ થયો હતો, જેના કારણે કેટલી જગ્યાઓ વૃક્ષો પડી ગયા હતા….
DIY Banana Peel Face: આપણે ડેઇલી ઘણા બધા અલગ પ્રકારના ફળો ખાતા હોઈએ છીએ. એ જેટલા આપણા શરીર માટે ફાયદાકારક છે એટલા જ આપણી સ્કિન માટે પણ સારા છે. ઘણા એવા ફૂટ્સ છે જે સ્કિન માટે ખૂબ જ પ્રોડક્ટ્સ કરતા પણ સારું કામ કરે છે. એવું જ એક ફળ છે કેળાં. કેળાંને તેની પોષક મૂલ્યને…
ગુજરાત દરિયા સીમાની બાબતમાં અન્ય રાજ્યોની સરખાણમીએ ઘણો સમુદ્ધ છે. ગુજરાતને 1,600 કિલોમીટરની વધારે લાંબી દરિયાઈ સરહદ મળી છે. જે તેની સુંદરતા અને પ્રકૃતિ સૌંદર્ય માટે દેશ-વિદેશમાં અલગ ઓળખ મેળવી છે. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના ટેકલાક બીચ પર તમે પરિવાર સાથે વેકેશન પ્લાન કરી શકો છો. ગુજરાતને ભારતનું બીચ ટૂરિઝમ હબ…
Ahmedabad Demolition: અમદાવાદના સરખેજ-મકરબા વિસ્તારમાં મેગા ડિમોલીશનના બીજા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના 20,370 ચોરસમીટરના રીઝર્વ પ્લોટ પૈકી 15900 ચોરસમીટરનુ પઝેશન મેળવાયું હતું. 162 રહેણાંક તથા 20 વાણિજય એકમના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા હતા. બે દિવસમાં 246 રહેણાંક બાંધકામ દુર કરાયા હતા. મકરબામાં સફીન લાલા દરગાહથી બદર પ્લાઝા, સરખેજ, વિશાલા નેશનલ હાઈવે સુધીના 18 મીટરના ટી.પી. રસ્તા…
Jyoti Malhotra Youtuber: હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી સાથેની મુલાકાતના સંદર્ભમાં જ્યોતિ મલ્હોત્રાને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાંથી તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, પાકિસ્તાન હાઈ કમિશનમાં તહેનાત પાકિસ્તાની કર્મચારી એહસાન ઉર રહીમ ઉર્ફે દાનિશએ…
સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા…
મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે….