gujarat24

Milan Prajapati

અમદાવાદમાં AUDAએ કરેલા નિર્ણયનો દિવાળી પછી થશે અમલ, SP રિંગરોડની ફરતે AUDA વિસ્તારમાં ગંદકી કરનારને કરાશે હજારો રૂપિયાનો દંડ

AUDA (શહેરી વિકાસ સત્તા મંડળ)ની 301મી બોર્ડ બેઠકમાં દંડ વસુલવાનો નિર્ણય કરાયો છે. આ અંગે હાલ પ્લાનીંગ ચાલી રહ્યું છે. દિવાળી પછી અમલવારી થશે.

Read More

Salangpur Hanumanji: શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંનજનદેવને 200 કિલો ગુલાબના તથા રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર, આજથી હનુમાન ચરિત્ર કથા થશે શરૂ

સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

Read More

શું તમારા શરીરમાં આવા લક્ષણ તમને જોવા મળે છે?, તો ચેતી જજો હોઈ શકે છે હાર્ટ એટેકના લક્ષણ

હાર્ટ એટેકના કારણે ઠંડો પરસેવો, ઝડપી ધબકારા, ડાબા હાથમાં દુખાવો, જડબામાં જકડતા અથવા ખભામાં દુખાવો થઈ શકે છે. ઘણા લોકો જાણતા નથી કે સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો ઘણીવાર પુરુષો કરતાં અલગ હોય છે. સ્ત્રીઓને ખભા અથવા હાથમાં દુખાવો, છાતીમાં દુખાવો, દબાણ, અથવા ભારેપણું જેવી અનુભૂતિ થઈ શકે છે. આ લક્ષણો અચાનક શરૂ થઈ શકે છે,…

Read More

CM ભૂપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા આયોજિત ગરબામાં સામેલ થયા, મા આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા

Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-19, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા. તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય સાથે જગતજનની મા જગદંબાની…

Read More

Botad: ત્રીજા નોરતે અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મથુરામાં બનેલા પ્યોર સિલ્કના વાઘા અને 200 કિલો ફુલનો શણગાર, 101 કિલો સુખડીનો અન્નકુટ ધરાવાયો

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

Read More

ગુજરાત સરકારનો નિર્ણયઃ નવરાત્રીમાં ગરબા આયોજનના સ્થળે જ નાગરિકોને ત્વરીત સારવાર પૂરી પાડવા મેડિકલ ટીમ સાથેની એમ્બ્યુલન્સ તૈનાત કરાશે

માઈભક્તો-ખેલૈયાઓની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરાયું છે.

Read More