ગુજરાતમાં ડીમેટ એકાઉન્ટ હોલ્ડર્સ 1 કરોડને પાર, કોવિડ પછી શેરબજારમાં લોકોનો ઈન્ટરેસ્ટ વધ્યો
કોવિડ પછી શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ગુજરાતમાં યુનિક ડીમેટ એકાઉન્ટધારકોની સંખ્યા વધીને 1.05 કરોડ થઈ ગઈ છે. દેશમાં સૌથી વધુ ડીમેટ એકાઉન્ટ ધારકો ધરાવતા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે.ગુજરાતમાં વર્ષ 2020 દરમિયાન 46.61 લાખ ડીમેટ એકાઉન્ટ ધારકો હતા. આ પ્રમાણે કોવિડ બાદ ગુજરાતમાં ડીમેટ ધારકોની સંખ્યામાં બમણાથી વધુનો વધારો નોંધાયો છે. છેલ્લા…