gujarat24

Ahmedabad: AUDA 76.256 કિમીના SP રિંગ રોડને અઢી વર્ષમાં 6 લેન કરશે, બેઠકમાં સાણંદ GIDC સહિત 18 ટીપીને પરામર્શ

Ahmedabad News: AUDAના સ્થાપના દિવસે મળેલી બેઠકમાં સાણંદ GIDC સહિત 18 TPને પરામર્શ આપવાની સાથે રોજના એક લાખ વાહનોની અવરજવર ધરાવતા SP રીંગરોડને 6 લેન કરવા સહિતના મહત્વના નિર્ણય લેવાયા હતાં. AUDA દ્વારા રૂપિયા 2200 કરોડના ખર્ચે 76.256 કિલો મીટરના SP રીંગ રોડને આગામી અઢી વર્ષમાં 4 લેનથી વધારી 6 લેન કરાશે. રીંગ રોડને વિકસાવાનું…

Read More

અમદાવાદઃ શેલામાં બોયફ્રેન્ડે કીધું અને સગીરાએ પોતાના જ ઘરમાંથી લોકર ચોર્યું, પિતાએ ફરિયાદ કરતાં પોલીસે બંનેની કરી ધરપકડ

Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાએ તેના બોયફ્રેન્ડના કહેવાથી તેના જ ઘરમાંથી એક લોકરની ચોરી કરી હતી. સગીરાના પિતાએ એપાર્ટમેન્ટના સીસીટીવી તપાસ કરતા તેનો ફાંડો ફૂટી ગયો હોવા છતાંય, લોકર અંગે કોઈ માહિતી ન આપતા છેવટે તેના પિતાએ પુત્રી અને તેના બોય ફ્રેન્ડ વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસનપ્રાથમિક પુછપરછમાં જાણવા…

Read More

Ahmedabad: સ્પોકન ઈગ્લિશ શીખવવાના બહાને ખોખરામાં ટયુશન ક્લાસના સંચાલકે દુષ્કર્મ આચર્યું, અશ્લિલ ફોટો વાઈરલ કરવાની આપી હતી ધમકી

Ahmedabad News: ખોખરામાં રહેતી યુવતીને ઈંગ્લીશ ક્લાસ ચલાવતા યુવકે લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં સંબંધ નહી રાખે તો અશ્લીલ ફોટા વાઈરલ કરવાની તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…

Read More

Gandhinagar: ફ્લેટના વેચાણ વખતે ડેવલપમેન્ટ ચાર્જને નામે મોટી રકમ વસૂલી શકાશે નહીં, આગામી એક અઠવાડિયામાં નિયમો જાહેર થવાન સંભાવના

Gandhinagar News: કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓ કે પછી કોઓપરેટિવ સર્વિસ સોસાયટીઓમાં ફ્લેટ વેચાય અને નવા મેમ્બર આવે તો તેમની પાસેથી મન ફાવે તે રકમ ડેવલપમેન્ટ ચાર્જને નામે લેવા પર અંકુશ મૂકવાના ઇરાદા સાથે ગુજરાત સરકારનું સહકાર ખાતું નવા નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નવા નિયમો થોડા અઠવાડિયાઓમાં જાહેર થવાની સંભાવના હોવાનું સહકાર ખાતાના જાણકાર સૂત્રોનું…

Read More

Ahmedabad: આજથી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 4800 પાટીદાર યુવાનો રમશે, 3ની ફાઈનલ મેચ દુબઈમાં રમાશે

Ahmedabad News: જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના સામાજિક નીધિ સહયોગથી વિશ્વની નવમી અજાયબી સમા વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. વિશ્વઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું કેન્દ્ર બને તેવી વિચારધારા સાથે…

Read More

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી, 6 મહિનામાં હત્યા-બળાત્કાર-ઘરફોડ અને ચોરી સહિત 8 ગુનાઓ ઉકેલ્યા

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ…

Read More

Ahmedabad: અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2024ની શરૂઆત, CMએ નરેન્દ્ર મોદી લિખિત એક્ઝામ વોરિયર્સ સહિત ચાર પુસ્તકો ડિજિટલ પેમેન્ટથી ખરીદ્યા

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નેશનલ બુક ફેરમાંથી વિવિધ પુસ્તકો ખરીદ્યા હતા. મુખ્યમંત્રીએ મધર ઓફ ડેમોક્રેસી – ઇન્ડિયા, વેદ કલ્પતરુ, સામૂહિક હિત કા દીપ જલે (મન કી બાત @100) અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત એક્ઝામ વોરીયર્સ જેવા પુસ્તકો ડિજિટલ પેમેન્ટ વડે ખરીદ્યા હતા. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિદ્યાર્થીઓને સમૃદ્ધ…

Read More

Ahmedabad-Dhordo GSRTC Volvo Bus: અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ શરૂ, જાણો સમય-રુટ અને ભાડું

Ahmedabad-Dhordo GSRTC Volvo Bus: કચ્છ જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી, એટલે કે તારીખ 30-11-2024થી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ…

Read More

Ahmedabad: માત્ર 20 હજારની ચોરી થઈ એટલે સાંતેજ પોલીસે ફરિયાદ ના નોંધી, રાજકોટના રેન્જ IGની મદદથી ગાંધીનગર SPને રજૂઆત કર્યા પછી ફરિયાદ નોંધી

Ahmedabad News: અમદાવાદના છેવાડામા પર આવેલા રાંચચડા સ્થિત સુરમ્ય- 2 બંગ્લોઝમાં બુધવારે કે રાતના હથિયારો સાથે ત્રાટકેલા તસ્કરોએ રોકડ સહિત 20 હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે ન મળતા નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, ચોરીમાં ગયેલા મુદ્દામાલની…

Read More

Ahmedabad: નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસમાં માનસિક અને સામાન્ય આરોગ્ય પર જાગૃતિ પેદા કરવાના સેશનોનું આયોજન, સાર્વત્રિક સુખાકારીને પ્રોત્સાહન આપ્યું

આ પ્રોગ્રામની સફળતામાંથી પ્રેરિત થઇને સંસ્થાએ ગ્રૂપની તમામ કૉલેજોના વિદ્યાર્થીઓ માટે સમયાંતરે આ પ્રકારના સેશનો હાથ ધરવાનો નિર્ણય લીધો છે.

Read More