gujarat24

Ahmedabad-Dhordo GSRTC Volvo Bus: અમદાવાદ એરપોર્ટથી ધોરડો માટે નવી વોલ્વો બસ શરૂ, જાણો સમય-રુટ અને ભાડું

Ahmedabad-Dhordo GSRTC Volvo Bus: કચ્છ જિલ્લામાં ધોરડોમાં આયોજિત થતા રણોત્સવની મુલાકાત લેનારા મુસાફરોની મુસાફરી વધુ સરળ અને આરામદાયક બને, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજથી, એટલે કે તારીખ 30-11-2024થી અમદાવાદ એરપોર્ટથી રણોત્સવ, ધોરડો જવા માટે નવી વોલ્વો સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ…

Read More