gujarat24

Ahmedabad: AUDA 76.256 કિમીના SP રિંગ રોડને અઢી વર્ષમાં 6 લેન કરશે, બેઠકમાં સાણંદ GIDC સહિત 18 ટીપીને પરામર્શ

Ahmedabad News: AUDAના સ્થાપના દિવસે મળેલી બેઠકમાં સાણંદ GIDC સહિત 18 TPને પરામર્શ આપવાની સાથે રોજના એક લાખ વાહનોની અવરજવર ધરાવતા SP રીંગરોડને 6 લેન કરવા સહિતના મહત્વના નિર્ણય લેવાયા હતાં. AUDA દ્વારા રૂપિયા 2200 કરોડના ખર્ચે 76.256 કિલો મીટરના SP રીંગ રોડને આગામી અઢી વર્ષમાં 4 લેનથી વધારી 6 લેન કરાશે. રીંગ રોડને વિકસાવાનું…

Read More