![Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી 2024માં પકડાયેલા 136 કિલો સોનાની હરાજી થશે](https://www.gujarat24.com/wp-content/uploads/2025/02/Ahmedabad-News-136-kg-of-gold-seized-from-Ahmedabad-airport-in-2024-will-be-auctioned-600x400.jpg)
Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી 2024માં પકડાયેલા 136 કિલો સોનાની હરાજી થશે
Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પરથી 2024-૨૫ના 10 મહિનાના ગાળામાં પકડાયેલું અંદાજે 136 કિલો સોનું હરાજી માટે રિઝર્વ બેન્કને પાઠવી દેવામાં આવ્યું છે. આમદાવાદ ગુજરાતનું આંતરરાષ્ટ્રીય વિમાન મથક હોવાથી પરદેશથી આવતા પેસેન્જર્સ ચોરીછૂપીથી મોટા પ્રમાણમાં સોનુ લાવતા હોવાથી અમદાવાદ એરપોર્ટ પર વધુ માત્રામાં સોનું પકડાઈ રહ્યું હોવાનું કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…