![Ahmedabad: બાપુનગરમાં પિતાએ દીકરાને સોડિયમ નાઈટ્રાઈટ આપી હત્યા કરી, પોતે પણ આપઘાત કરવાનો હતો](https://www.gujarat24.com/wp-content/uploads/2025/02/Ahmedabad-News-Father-kills-son-by-giving-sodium-nitrite-to-him-in-Bapunagar-600x400.jpg)
Ahmedabad: બાપુનગરમાં પિતાએ દીકરાને સોડિયમ નાઈટ્રાઈટ આપી હત્યા કરી, પોતે પણ આપઘાત કરવાનો હતો
Ahmedabad News: બાપુનગરમાં રહેતા માનસિક પીડીત યુવકે બે સંતાનો સાથે આપઘાત કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેને લઈને પત્ની બહાર ગામ ગઈ હતી તેનો લાભ ઉઠાવીને પ્રથમ સગીર દિકરીને ઉલ્ટી ના થાય તેની દવા પીવડાવી હતી. બાદમાં દસ વર્ષના પુત્રને પૂણ ઉલ્ટીના થાય તે દવા પીવડાવ્યા બાદ પાણીમાં સોડિયમ નાઈટ્રાઈટ આપતાં તેના હોઠ વાદળી પડી જતાં…