Ahmedabad: માત્ર 20 હજારની ચોરી થઈ એટલે સાંતેજ પોલીસે ફરિયાદ ના નોંધી, રાજકોટના રેન્જ IGની મદદથી ગાંધીનગર SPને રજૂઆત કર્યા પછી ફરિયાદ નોંધી
Ahmedabad News: અમદાવાદના છેવાડામા પર આવેલા રાંચચડા સ્થિત સુરમ્ય- 2 બંગ્લોઝમાં બુધવારે કે રાતના હથિયારો સાથે ત્રાટકેલા તસ્કરોએ રોકડ સહિત 20 હજારની મત્તાની ચોરી કરી હતી. જ્યારે કારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે ન મળતા નાસી ગયા હતા. આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લાની સાંતેજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ, ચોરીમાં ગયેલા મુદ્દામાલની…