![Bhadarvi Poonam 2024: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 સંપન્ન, લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનૂભવી](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/Bhadarvi-Poonam-2024-Ambaji-Bhadarvi-Poonam-Mahamelo-2024-Completed-600x400.jpg)
Bhadarvi Poonam 2024: અંબાજી ભાદરવી પૂનમ મહામેળો 2024 સંપન્ન, લાખો ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનૂભવી
જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્રના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઇભકતોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કૅમ્પોના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોચાડતા પત્રકારશ્રીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો.