![Amreli Letter Kand: અમરેલી લેટરકાંડ અને ભાજપ પૂર્વમંત્રી દિલીપ સંઘાણી ઉકળ્યા, કહ્યુંઃ હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું](https://www.gujarat24.com/wp-content/uploads/2025/02/Amreli-letter-case-and-former-BJP-minister-Dilip-Sanghani-said-I-am-ready-for-narco-test-600x400.jpg)
Amreli Letter Kand: અમરેલી લેટરકાંડ અને ભાજપ પૂર્વમંત્રી દિલીપ સંઘાણી ઉકળ્યા, કહ્યુંઃ હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું
Amreli Letter Kand: અમરેલીના લેટરકાંડ અને પાટીદારની દિકરીના અપમાન મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ યથાવત છે. આ ઘટનાથી વધુનો સમય વિત્યા પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભાજપના નેતાઓમાં ચાલતા આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં હવે આ લેટરબોમ્બ પાછળ પૂર્વ મંત્રી અને ઈફ્કોના ચેરમેન દિલિપ સંઘાણીનુ નામ ઉછળ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં…