જગન મોહનની સરકારે બનાવેલું વકફ બોર્ડ અનેક ફરિયાદ બાદ નવી ચંદ્રબાબુ સરકારે વિખેરી નાખ્યું, હવે નવેસરથી રચના કરશે
દેશમાં વકફ બોર્ડ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વકફ કાયદામાં સુધારા માટેનું બિલ જેપીસીને મોકલાયેલું છે. આવા સમયે આંધ્ર પ્રદેશ સરકારે પાછલી જગન મોહન સરકારે બનાવેલા વકફ બોર્ડને ભંગ કરી દીધું છે. ચંદ્રાબાબુ સરકાર હવે નવું વકફ બોર્ડ બનાવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો….