![અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયું, જાહેરમાં એક્ટરે કહ્યુંઃ હું હવે સિંગલ છું](https://www.gujarat24.com/wp-content/uploads/2024/10/Arjun-Kapoor-and-Malaika-Arora-breakup-news-the-actor-publicly-said-I-am-single-now-600x400.jpg)
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનું બ્રેકઅપ થયું, જાહેરમાં એક્ટરે કહ્યુંઃ હું હવે સિંગલ છું
Arjun Kapoor and Malaika Arora breakup: મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફવા સાચી સાબિત થઈ છે. મલાઈકા અને અર્જુન હવે અલગ થઈ ગયા છે. હવે બંનેએ એકબીજા સાથેના સંબંધો તોડી નાખ્યા છે. મલાઈકા સાથેના બ્રેકઅપ પર અર્જુન કપૂરે પહેલીવાર મૌન તોડ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…