Amreli: CM ભૂપેન્દ્ર પટેલે અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાત લીધી, એશિયાટિક લાયન નિહાળ્યા અને ઈન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી રૂપિયા 272 કરોડના 77 જેટલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે અમરેલી જિલ્લાની એક દિવસીય મુલાકાતે હતા.