અમદાવાદમાં AUDAએ કરેલા નિર્ણયનો દિવાળી પછી થશે અમલ, SP રિંગરોડની ફરતે AUDA વિસ્તારમાં ગંદકી કરનારને કરાશે હજારો રૂપિયાનો દંડ
AUDA (શહેરી વિકાસ સત્તા મંડળ)ની 301મી બોર્ડ બેઠકમાં દંડ વસુલવાનો નિર્ણય કરાયો છે. આ અંગે હાલ પ્લાનીંગ ચાલી રહ્યું છે. દિવાળી પછી અમલવારી થશે.