![Salangpur: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર એવં ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો](https://www.gujarat24.com/wp-content/uploads/2024/12/Salangpur-News-Shree-kashtabhanjandev-Hanumanji-Dada-was-decorated-with-Sevanti-flowers-and-fruit-food-on-Saturday-600x400.jpg)
Salangpur: શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સેવંતીના ફુલોનો શણગાર એવં ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો
Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 07-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. સમાચારથી અપડેટ…