![Hanuman Jayanti 2024: સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને 5 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, જુઓ દાદાના જન્મોત્સવની ઉજવણીની તસવીરો](https://www.gujarat24.com/wp-content/uploads/2024/04/More-than-lakhs-devotees-flocked-to-Darshan-Of-Lord-Shree-Kashtbhanjandev-Hanumanji-in-Salangpur-on-Hanuman-Jayanti-600x400.jpg)
Hanuman Jayanti 2024: સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શને 5 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, જુઓ દાદાના જન્મોત્સવની ઉજવણીની તસવીરો
Sarangpur Hanuman Mandir Photos: આજે હનુમાન જયંતીના દિવસે સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના સિંહાસન 50 કિલો ફુલ અને મંદિરને 5 હજાર કિલો ફુલથી શણગારમાં આવ્યું હતું. તો દાદાને 8 કિલો સોનામાંથી બનેલાં હીરાજડિત વાઘા પહેરાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, દાદાને શણગાર કરાયેલા ફુલ વડોદરા અને કોલકાતાથી…