ભૂપેન્દ્રસિંહે માત્ર 4 વર્ષમાં જ BZના નામે કરોડોનું સામ્રાજ્ય ઊભું કરી દીધુ, ફાયનાન્સ સહિત અન્ય પેઢીઓ શરૂ કરી
Ahmedabad News: વળતરની લાલચમાં હજારો નાના રોકાણકારોને રાતા પાણીએ રડાવનારાં BZ સોલ્યુશનના મહાઠગ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઘણાં ઓછા સમયમાં સાબરકાંઠા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં નેટવર્ક ઉભું કરી દીધું હતું. એટલું જ નહીં, માત્ર ચારેક વર્ષમાં મહાઠગે લાખો કરોડોનું સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. રોકાણકારોના પૈસે ઈલેક્ટ્રોનિકસનાશો-રૂમથી માંડીને ફાયનાન્સ પેઢી શાળા-કોલેજો શરૂ કરી ભૂપેન્દ્રસિંહ જાણે બિઝનેસમેન-સેલિબ્રિટી બની…