![Gandhinagar: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો, 5 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે](https://www.gujarat24.com/wp-content/uploads/2025/02/Gujarat-Municipal-Corporation-Cricket-Tournament-2025-inaugurated-by-CM-Bhupendra-Patel-600x400.jpg)
Gandhinagar: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-2025નો પ્રારંભ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો, 5 દિવસીય ટુર્નામેન્ટ યોજાશે
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર…