![Gandhinagar: રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ 4 હજારથી વધુ ફરિયાદોનો ઉકેલ, ફરિયાદ કરવા માટે જાણી લો નંબર](https://www.gujarat24.com/wp-content/uploads/2024/08/gandhinagar-news-resolution-of-more-than-4-thousand-complaints-by-consumer-protection-bodies-in-the-state-know-the-number-to-complain-600x400.jpg)
Gandhinagar: રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ 4 હજારથી વધુ ફરિયાદોનો ઉકેલ, ફરિયાદ કરવા માટે જાણી લો નંબર
Gandhinagar News: રાજ્યના ગ્રાહકોને જીવન જરૂરીયાત વસ્તુઓની ખરીદીમાં કોઈ સમસ્યા ના થાય તે માટે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સતત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યાર સુધીમાં કુલ 4,373 ફરિયાદોની મધ્યસ્થી તથા સમજાવટ કરીને ગ્રાહકોના હિતમાં ઉકેલ લાવવામાં આવ્યો છે, તેમ ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઇ…