આજનું રાશિફળઃ આજે આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળી શકે, જાણો કેવો રહેશે તમારો દિવસ
Aaj Nu Rashifal , November 5, 2024:આજે ગુજરાતી પંચાંગ મુજબ, 5 નવેમ્બર મંગળવારે વિક્રમ સંવત 2081ના કારતક સુદની ચોથ તિથિ છે. તો ચંદ્રરાશિ વૃશ્ચિક અને રાહુ કાળ બપોરે 02:48થી 03:10 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે નૂતન વર્ષનો દિવસ કેવો રહેશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત…