gujarat24

દેવભૂમિ દ્વારકામાં માત્ર 200 રૂપિયા માટે કોસ્ટ ગાર્ડની સેન્સેટિવ માહિતી પાકિસ્તાન મોકલતો યુવક ઝડપાયો, 7 મહિનાથી ISIની મહિલા જાસૂસના સંપર્કમાં હતો

Gujarat ATS: ગુજરાત ATSની ટીમે ફેસબૂક ફેન્ડને ઓખા જેટી પરની કોસ્ટગાર્ડની બોટના નામ-નંબરની ગુપ્ત માહિતી પાકિસ્તાની મહિલા જાસૂસને મોકલતા યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં છેલ્લા ત્રણ વર્ષથી ઓખા જેટી પર કોસ્ટગાર્ડની બોટોનું રિપેરિંગ કરતો યુવક રોજના માત્ર રૂપિયા 200 કમાવવા માટે પાકિસ્તાન માટે જાસૂસ બની ગયો હતો. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં…

Read More