મારુતિ સુઝુકીની આ કાર એક લીટર પેટ્રોલમાં દોડશે 35 કિમી, હાઈબ્રિડ એન્જિનથી હશે સજ્જ, જાણો નવી SUV ક્યારે થશે લોન્ચ
Maruti Suzuki Fronx facelift: જ્યારે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ભારતમાં પહેલીવાર નવી Fronx લોન્ચ કરી (2023 ઓટો એક્સ્પો), ત્યારે કદાચ મારુતિને પણ ખબર ન હતી કે આ કાર તેના ગ્રાહકોના દિલ પર રાજ કરશે. તેની શરૂઆતથી, આ પોશાય તેવી SUVને 2 લાખથી વધુ ગ્રાહકો મળ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે…