![મોંઘવારી કેલ્ક્યુલેટર: શું તમે જાણો છો કે 20, 30 અને 40 વર્ષ પછી 1 લાખ રૂપિયાની કિંમત કેટલી હશે?](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/Inflation-Calculator-Do-you-know-how-much-1-lakh-rupees-will-be-worth-after-20-30-and-40-years-600x400.jpg)
મોંઘવારી કેલ્ક્યુલેટર: શું તમે જાણો છો કે 20, 30 અને 40 વર્ષ પછી 1 લાખ રૂપિયાની કિંમત કેટલી હશે?
કેટલીવાર આપણે આપણા માતા-પિતાને એવું કહેતા સાંભળીએ છીએ કે આપણા જમાનામાં સોનું બહુ સસ્તું હતું. હકિકતમાં મોંઘવારી વધવાને કારણે વસ્તુઓ મોંઘી થાય છે અને રૂપિયાની કિંમત ઘટે છે.