gujarat24

Junagadh: મહેશગીરીએ સાધુતાને કલંક લાગે એવા આક્ષેપ કર્યા, દારુ, મુજરા અને કેક પાર્ટીના વીડિયો મીડિયા સમક્ષ રજૂ કર્યા

Junagadh News: ભવનાથની પવિત્ર ભૂમિમાં એટલી હદે ગોરખ ધંધા ચાલે છે કે લોકોનું માથું શરમથી ઝુકી જાય. શિવરાત્રીના મેળામાં ભવનાથ તળેટીમાં હરીગીરીના ચેલાચપાટાને ત્યાં મુજરા થઈ રહ્યા હોવાનો, જુના અખાડામાંથી વેશ્યા ઝડપાઈ હોવાનો, અખાડામાં જ દારૂની પાર્ટી કરનારાઓને પકડ્યા હોવાનો, સાધુઓ કેક કાપી પાર્ટીઓ કરી રહ્યા હોવાના વિડીયો મહેશગીરીએ જાહેર કરી ગોરખધંધાઓને ખુલ્લા પાડતા ચકચાર…

Read More