Anand: ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસમાં નવરાત્રી મહોત્સવ 2024ની ઉત્સાહભેર ઉજવણી થઇ, વિદ્યાર્થીઓ અને સભ્યો મનમૂકીને ગરબે ઘૂમ્યા
આ કાર્યક્રમમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ તેમના રંગબેરંગી પરંપરાગત પરિધાનમાં આનંદ અને ગર્વ સાથે ગરબા કરીને સર્જનાત્મકતા દર્શાવી હતી.