Rajkot News: ગોંડલને બે નવા ફોરલેન બ્રિજ માટે CM ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી, 56.84 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજના રિનોવેશન કરાશે
ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના 100 વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો.