રાજ્ય સરકારનો નિર્ણય: હવે કોઈપણ ડેવલેપર સોલર, વિન્ડ અથવા હાઈબ્રીડ પાર્ક ડેવલપ કરી શકશે, ઉદ્યોગોને વેચાણ-ટ્રાન્સફર કરી શકાશે
ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, હવેથી નાના ઉદ્યોગ અને MSME કંપનીઓ સોલર પાર્ક, વિન્ડ પાર્ક તથા હાઈબ્રીડ (વિન્ડ સોલર) પ્રોજેક્ટ કેપ્ટિવ ઉપયોગ માટે લગાવી શકશે.