![Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી હિતલક્ષી નિર્ણય, ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરાયો](https://www.gujarat24.com/wp-content/uploads/2024/11/Gujarat-CM-Bhupendra-Patels-government-employee-interest-decision-maximum-limit-of-gratuity-and-death-gratuity-increased-by-25-percent-600x400.jpg)
Gandhinagar: CM ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારી હિતલક્ષી નિર્ણય, ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરાયો
Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી તથા અવસાન ગ્રેજ્યુઈટી મહત્તમ રૂપિયા 20 લાખની મર્યાદામાં આપવામાં આવે છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો. કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ…