![વિવાદીત ફિલ્મ મહારાજના રિલીઝ સામેનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો, અરજદાર પક્ષે કોર્ટમાં કહ્યું- “ફિલ્મ રિલીઝ કરવા મંજૂરી અપાશે તો હિંસા ભડકશે”](https://www.gujarat24.com/wp-content/uploads/2024/06/The-Gujarat-High-Court-extended-the-stay-against-the-release-of-the-controversial-film-Maharaj-the-petitioner-said-in-the-court-If-the-release-of-the-film-is-allowed-violence-will-flare-up-600x400.jpg)
વિવાદીત ફિલ્મ મહારાજના રિલીઝ સામેનો સ્ટે ગુજરાત હાઈકોર્ટે લંબાવ્યો, અરજદાર પક્ષે કોર્ટમાં કહ્યું- “ફિલ્મ રિલીઝ કરવા મંજૂરી અપાશે તો હિંસા ભડકશે”
Maharaj Film controversy: બોલીવુડના આમીર ખાનના પુત્ર જુનૈદ ખાનની લોન્ચિંગ ફિલ્મ મહારાજને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાના વિવાદમાં ગુજરાત હાઇકોર્ટે ગઈકાલે રિલીઝ પરનો સ્ટે લંબાવી દીધો. આ કારણે ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. ફિલ્મના નિર્માતા અને નેટફ્લિક્સને ગઈકાલે હાઇકોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી. ઉલ્લેખનીય છે કે, આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી…