શ્રવણ તીર્થ દર્શન યોજનાનો અત્યાર સુધીમાં રાજ્યના 1.5 લાખ કરતા વધુ યાત્રાળુઓએ લીધો લાભ, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ
Shravan Tirth Darshan Yojana: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરીકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર શ્રવણ તીર્થ દર્શન યોજનાનો રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વધુ વેગવંતી બની છે. જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ…