![ગુજરાત ST બસોનો કાયાકલ્પ: સરકારે 166 કરોડ રૂપિયાના ખર્ચે 2800 બસો પ્રજાની સેવામાં મૂકી, 18 નવા બસ સ્ટેશનો તેમજ બસ ડેપો શરૂ કર્યા](https://www.gujarat24.com/wp-content/uploads/2024/08/Rejuvenation-of-Gujarat-ST-buses_-Govt-puts-2800-buses-into-public-service-at-a-cost-of-Rs-166-crore-opens-18-new-bus-stations-and-bus-depots-600x400.jpg)
ગુજરાત ST બસોનો કાયાકલ્પ: સરકારે 166 કરોડ રૂપિયાના ખર્ચે 2800 બસો પ્રજાની સેવામાં મૂકી, 18 નવા બસ સ્ટેશનો તેમજ બસ ડેપો શરૂ કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત એસટી બસોનો કાયાકલ્પ થયો છે. છેલ્લા દોઢ વર્ષમાં ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર (એસટી) નિગમ દ્વારા મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે 166 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવી બસો શરૂ કરવામાં આવી છે, તેમજ નવા બસ સ્ટેશનો/ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સમયે ગુજરાત એસટી નિગમની આર્થિક હાલત…