Ahmedabad: આર્યન નેહરાએ 38મી નેશનલ ગેમ્સના એક જ એડીશનમાં 7 મેડલ જીતીને ગુજરાતના સ્પોટ્સ જગતમાં ઇતિહાસ રચ્યો
Ahmedabad News: 38મી નેશનલ ગેમ્સનું આયોજન તારીખ 28 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઉત્તરાખંડ ખાતે થયેલ છે. હાલ 38મી નેશનલ ગેમ્સ ઉત્તરાખંડના દેહરાદૂન, હલ્દવાની, હરીદ્વાર, ટનકપુર, પીથોરાગઢ, અલ્મોડા, તેરી, શિવ પુરી ઋષિકેશ, ભીમતાલ ખાતે આયોજન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતથી કુલ 290 ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો ભાગ લેવા ગયેલ છે. જેમાં કુલ 230 ખેલાડીઓ છે…