![J&K Vidhan Sabha Election Result: જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ-NC આગળ, જમ્મૂ રિઝનમાં ભાજપને બહુમત](https://www.gujarat24.com/wp-content/uploads/2024/10/JK-Vidhan-Sabha-Election-Result-2024-Congress-NC-ahead-in-Jammu-Kashmir-election-count-BJP-gets-majority-in-Jammu-region-600x400.jpg)
J&K Vidhan Sabha Election Result: જમ્મુ-કાશ્મીરની ચૂંટણીની મતગણતરીમાં કોંગ્રેસ-NC આગળ, જમ્મૂ રિઝનમાં ભાજપને બહુમત
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કા હેઠળ 1 ઓક્ટોબરે મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં 63.45 ટકા મતદાન થયું હતું.