Gandhinagar: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નિરાધાર વડીલો માટે 5 સ્ટાર હોટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવાશે, વૃદ્ધોને દર અઠવાડિયે પ્રવાસ પણ કરાવાશે
Gandhinagar News: જનની ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ખાતે માત્ર પશુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે બાદ નિરાધાર વડીલો માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ માટે 100 વડીલો રહી શકે એવું 5 સ્ટાર હટેલ જેવું વૃદ્ધાશ્રમ બનાવવામાં આવશે. VVIP પ્રકારની સુવિધાથી સજ્જ વૃદ્ધાશ્રમ આગામી બે વર્ષમાં બની જશે તેવું જનની ગૌ સેવા ટ્રસ્ટના…