Gandhinagar: ખ્યાતિકાંડ બાદ આરોગ્યતંત્ર જાગ્યું, રજિસ્ટ્રેશન વિનાની હોસ્પિટલોને રૂપિયા 5 લાખનો દંડ
Gandhinagar News:ખ્યાતિકાંડ બાદ હવે આરોગ્યતંત્ર હાલપુરતું સફાળું જાગી ગયું છે. આગામી 12 માર્ચ-2025 સુધી ગુજરાતની તમામ હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આ સમયમર્યાદામાં રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેવી આરોગ્યસંસ્થા સામે નાણાકીય કાર્યવાહી ઉપરાંત કાયદાકીય પગલાં ભરવામાં આવશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…