![વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 2: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિભૂતિ એટલે પાર્ષદ કાનજી ભગત, જાણો કેમ મળ્યું હતું દિલ્હી સરકારનું રાષ્ટ્રિય પારિતોષિક](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/vadtal-dwishatabdi-mahotsav-Vadtal-Swaminarayan-Sampraday-Parshad-Kanji-Bhagat-know-why-he-got-National-Award-of-Delhi-Government-600x400.jpg)
વડતાલ દ્વિશતાબ્દીએ સંસ્મરણ શ્રૃંખલા – 2: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિભૂતિ એટલે પાર્ષદ કાનજી ભગત, જાણો કેમ મળ્યું હતું દિલ્હી સરકારનું રાષ્ટ્રિય પારિતોષિક
વ્યસનમુક્ત ગામ રામપુરા કાનજી ભગતે આજથી 40 વર્ષ પૂર્વે બક્રોલની સીમમાં આવેલ સમસ્ત રામપુરા ગામને શ્રીજી મહારાજનો મહિમા સમજાવી સત્સંગને રંગે રંગી સૌને કંઠી બાંધી હતી.