![શું તમારા શરીરમાં આવા લક્ષણ તમને જોવા મળે છે?, તો ચેતી જજો હોઈ શકે છે હાર્ટ એટેકના લક્ષણ](https://www.gujarat24.com/wp-content/uploads/2024/10/Do-you-see-such-a-symptom-in-your-body-then-it-may-be-a-symptom-of-a-heart-attack-600x400.jpg)
શું તમારા શરીરમાં આવા લક્ષણ તમને જોવા મળે છે?, તો ચેતી જજો હોઈ શકે છે હાર્ટ એટેકના લક્ષણ
હાર્ટ એટેકના કારણે ઠંડો પરસેવો, ઝડપી ધબકારા, ડાબા હાથમાં દુખાવો, જડબામાં જકડતા અથવા ખભામાં દુખાવો થઈ શકે છે. ઘણા લોકો જાણતા નથી કે સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો ઘણીવાર પુરુષો કરતાં અલગ હોય છે. સ્ત્રીઓને ખભા અથવા હાથમાં દુખાવો, છાતીમાં દુખાવો, દબાણ, અથવા ભારેપણું જેવી અનુભૂતિ થઈ શકે છે. આ લક્ષણો અચાનક શરૂ થઈ શકે છે,…