![Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુંઓના મોત બાદ લોકોનો મોહ ભંગ થયો, ST બસની 119 લોકોએ એડવાન્સ બુક ટિકિટ રદ કરાવી](https://www.gujarat24.com/wp-content/uploads/2025/02/After-death-of-devotees-in-Mahakumbh-119-people-canceled-advance-book-tickets-of-ST-bus-in-Gujarat-600x400.jpg)
Mahakumbh 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુંઓના મોત બાદ લોકોનો મોહ ભંગ થયો, ST બસની 119 લોકોએ એડવાન્સ બુક ટિકિટ રદ કરાવી
Mahakumbh 2025: સોમવારે પ્રયાગરાજમાં સંગમતીર્થ સ્થાને વસંતપંચમીનું મહાકુંભ મેળાનું ચોથું શાહી સ્નાન થશે. આ દિવસે કરોડો શ્રદ્ધાળુંઓ ગંગા-યમુનાના વિવિધ ઘાટ પર સિદ્ધિ અને સાધ્ય યોગમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે. ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં આ શાહી સ્નાનો લાભલેવા ઉત્સુક છે, પણ STની 119 લોકોએ ટિકિટ રદ કરાવી છે. જોકે, ખાનગી લકઝરી બસો અને ખાનગી…