![આ સ્કૂલમાં ગાંધીજીએ કર્યો હતો ગાંધીજીએ અભ્યાસ, હવે મ્યુઝિયમમાં સચવાયેલી છે રાષ્ટ્રપિતાની યાદો, રાજકોટ જાવ ત્યારે અચૂક લો મુલાકાત](https://www.gujarat24.com/wp-content/uploads/2025/02/Mahatma-Gandhi-Museum-Gandhi-studied-in-this-school-in-Rajkot-visit-this-museum-here-600x400.jpg)
આ સ્કૂલમાં ગાંધીજીએ કર્યો હતો ગાંધીજીએ અભ્યાસ, હવે મ્યુઝિયમમાં સચવાયેલી છે રાષ્ટ્રપિતાની યાદો, રાજકોટ જાવ ત્યારે અચૂક લો મુલાકાત
પૂજા સોલંકીઃMahatma Gandhi Museum: પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને દિલ્હી સહિત દેશના અનેક ભાગમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનેક સ્મૃતિઓ સચવાયેલી છે. ત્યારે આજે અમે તમને રાજકોટમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ એટલે કે, આલ્ફ્રેડ હાઈસ્કૂલ (જે મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ અથવા કાઠિયાવાડ હાઈસ્કૂલ તરીકે પણ ઓળખાય છે) એ ભારતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની છે તેના વિશે જણાવીએ. મહત્ત્વનું…