Mehsana: BHMSના પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, વિદ્યાર્થીઓએ હડતાલ કરી, જવાબદાર સામે પગલાં લેવા માંગ
Mehsana News: મહેસાણાથી વિસનગર હાઈવે પર આવેલ બાસણા મર્ચન્ટ કોલેજમાં BHMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ એક વિદ્યાર્થીનીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. આ ઘટનાને પગલે છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો અને કોલેજના પ્રોફેસર દ્વારા તેઓને શિક્ષણ કાર્યમાં માનસિક ટોર્ચર કરવામાં આવતું હોઈ તેણીએ જીવન ટુંકાવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરતાં…