![Devbhoomi Dwarka: દ્વારકામાં ત્રી-દિવસીય મીરા મહોત્સવ-2024નું આયોજન, તારીખ 21થી 23 સપ્ટેમ્બર સુધી ત્રી-દિવસીય કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરશે](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/Devbhoomi-Dwarka-News-Three-day-Meera-Mahotsav-2024-to-be-organized-in-Dwarka-600x400.jpg)
Devbhoomi Dwarka: દ્વારકામાં ત્રી-દિવસીય મીરા મહોત્સવ-2024નું આયોજન, તારીખ 21થી 23 સપ્ટેમ્બર સુધી ત્રી-દિવસીય કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકારો વિવિધ કૃતિઓ પ્રસ્તુત કરશે
દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે આવેલ ઓપન એર થિયેટર ખાતે તારીખ 21,22 તથા 23 સપ્ટેમ્બર 2024 દરમ્યાન ત્રણ દિવસ “મીરા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.