![રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 2024: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એકતાનગરની સ્થળ મુલાકાત લીધી, ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું](https://www.gujarat24.com/wp-content/uploads/2024/08/national-unity-day-celebrations-2024-union-home-secretary-ajay-kumar-bhalla-made-a-site-visit-to-ektanagar-in-connection-with-the-national-unity-day-celebrations-600x400.jpg)
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી 2024: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ એકતાનગરની સ્થળ મુલાકાત લીધી, ઉજવણી અંગે રૂટ નિરીક્ષણ કર્યું
Narmada News: આગામી 31મી ઓક્ટોબર, 2024ના રોજ સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાકૃતિક સાંનિધ્યમાં ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનીએ રાષ્ટ્રીય એકતા પરેડની ભવ્ય ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે તે પૂર્વે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૂપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા એકતાનગરના આંગણે…