![બ્લેક કેટ કમાન્ડો આ રીતે બન્યા સફળ એગ્રીકલ્ચર આંત્રપિન્યોર, કૃષિ ક્ષેત્રે આધુનિકતા અને એકસૂત્રતા માટે ડૉક્ટર શિવાજીએ ખેડૂતોને ચીંધ્યો નવો રાહ](https://www.gujarat24.com/wp-content/uploads/2024/09/Retired-Black-Cat-Commando-from-Nashik-Shivaji-Dole-became-a-successful-agriculture-entrepreneur-600x400.jpg)
બ્લેક કેટ કમાન્ડો આ રીતે બન્યા સફળ એગ્રીકલ્ચર આંત્રપિન્યોર, કૃષિ ક્ષેત્રે આધુનિકતા અને એકસૂત્રતા માટે ડૉક્ટર શિવાજીએ ખેડૂતોને ચીંધ્યો નવો રાહ
ખેડૂત જગતનો તાત કહેવાય છે, અને સૈનિક રાષ્ટ્રનો રખેવાળ હોય છે. પરંતુ એક સૈનિક એક સફળ ખેડૂત બની આધુનિક ખેતી કરે તેવું જવલ્લે જ બનતું હોય છે, આવો સુખદ સંયોગ મહારાષ્ટ્રના નાસિકમાં રચાયો છે. સરહદના સંત્રી ડૉક્ટર શિવાજી ડોલે હવે કૃષિના ઋષિ બન્યા છે. તેઓએ સેનામાં અડીખમ રહીને દેશસેવા કર્યા બાદ કૃષિ ક્ષેત્રે પુરુષાર્થ આદર્યો…