Ahmedabad: નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસમાં માનસિક અને સામાન્ય આરોગ્ય પર જાગૃતિ પેદા કરવાના સેશનોનું આયોજન, સાર્વત્રિક સુખાકારીને પ્રોત્સાહન આપ્યું
આ પ્રોગ્રામની સફળતામાંથી પ્રેરિત થઇને સંસ્થાએ ગ્રૂપની તમામ કૉલેજોના વિદ્યાર્થીઓ માટે સમયાંતરે આ પ્રકારના સેશનો હાથ ધરવાનો નિર્ણય લીધો છે.