Vadodara: દિવ્યાંગ છાત્રા દિયાને મળવા કાફલામાંથી નીચે ઉતર્યા PM નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ, બન્ને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટ સ્વીકારી
શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.