![ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, દર્દીની સારવારના નામે ખોટા ડોક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે](https://www.gujarat24.com/wp-content/uploads/2024/12/AI-will-be-used-to-prevent-malpractices-in-PMJAY-in-Gujarats-Hospital-600x400.jpg)
ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, દર્દીની સારવારના નામે ખોટા ડોક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે
Ahmedabad News: ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઈ છે. આ કારણોસર હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતી રોકવા આરોગ્ય વિભાગ સક્રિય થયુ છે. હવે PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો પકડાઈ જશે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક…