Gandhinagar: ગુજરાતમાં ઓગસ્ટ 2024માં વિવિધ હાઇડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદન 1067 મિલિયન યુનિટ થયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, ગુજરાત આ વિઝનને પ્રાપ્ત કરવાની દિશામાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે. સોલાર રૂફટોપ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત, વિવિધ પ્રકલ્પો અત્યારે રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે.