Mahakumbh Mela: મહાકુંભમાં એરલાઈન્સને અધધ કમાણી, ટિકિટના ભાવમાં 600 ટકાનો કર્યો વધારો, જાણો પ્રયાગરાજની એર ટિકિટના ભાવ
Mahakumb Mela 2025: આગામી 29 જાન્યુઆરીએ મૌની અમાસ છે તે પહેલાં ઊત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ માટે શ્રદ્ધાળુઓનો માનવજુવાળ ઉમટી પડ્યો છે. આ સમયે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે દેશ-દુનિયાથી લોકો પહોંચી રહ્યા છે. એજ કારણ છે કે આ રુટ માટે હવાઈ ભાડામાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં…