પુષ્પા ટૂ ઓપનિંગમાં 300 કરોડ રૂપિયાની કમાણીનો રૅકોર્ડ બનાવે તેવી શક્યતા, બાહુબલી-કેજીએફ સહિતની ફિલ્મોના રેકોર્ડ તૂટશે
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા ધી રુલ કમાણીના નવા રેકોર્ડ સર્જે તેવી શક્યતા છે. ટ્રેડ વર્તુળોના અંદાજ અનુસાર આ ફિલ્મ પહેલા જ દિવસે વિશ્વભરમાં 300 કરોડની કમાણીનો રેકોર્ડ સર્જે તેવી સંભાવના છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ બહુ ધમાકેદાર રીતે શરુ થયું છે. એડવાન્સ બુકિંગના પહેલા જ દિવસે તેણે 8 કરોડ રૂપિયાનું કલેક્શન મેળવી લીધું…